Archives: Media Coverages

ગુજરાતીઓ માટે ગૌરવશાળી ઘટના, વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને દ્વારકા મંદિરને આ સ્થળની આપી ઉપમા – VTV Gujarati

પ્રમાણપત્ર / ગુજરાતીઓ માટે ગૌરવશાળી ઘટના, વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને દ્વારકા મંદિરને આ સ્થળની આપી ઉપમા

‘વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ન્યુ જર્સી દ્વારા દ્વારકા મંદિરને “વર્લ્ડ અમેઝીંગ પ્લેસ” તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે

‘દેવભૂમિ દ્વારકા’ નો ઇતિહાસ જાણવા જેવો છે – Sadhana Weekly

sadhanaweekly

દેવભૂમિ દ્વારકા ( Devbhumi Dwarka ) ના પ્રસિદ્ધ જગત મંદિરને યુએસએ ન્યૂજર્સીની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ અમેઝિંગ પ્લેસ એટલે કે વિશ્ર્વના સૌથી અદ્ભુત સ્થળનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે આવો, જાણીએ વિશ્ર્વભરમાં વસતા સનાતનીઓના આસ્થાના કેન્દ્ર સમાન દેવભૂમિ દ્વારકાના નિજમંદિરના ભવ્યાતિભવ્ય ઇતિહાસ વિશે…

read full story

ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગત મંદિરની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ – DD News Gujarati

ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગત મંદિરની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે.અમેરિકાના વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા દ્વારકાના જગત મંદિરને વર્લ્ડ અમેઝિંગ પ્લેસનો દરજ્જો અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે.

Devbhumi Dwarka: દ્વારકાના જગતમંદિરને મળ્યું વર્લ્ડ અમેઝિંગ પેલેસનું સન્માન -TV9Gujarati

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના પ્રસિદ્ધ જગત મંદિરને રવિવારે યુએસએ ન્યુ જર્સીની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વર્લ્ડ અમેઝિંગ પેલેસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

  • CHARMI KATIRA
  • Publish Date – 5:00 pm, Mon, 22 March 21Edited By: Kunjan Shukal

 

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના પ્રસિદ્ધ જગત મંદિરને રવિવારે યુએસએ ન્યુ જર્સીની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વર્લ્ડ અમેઝિંગ પેલેસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર અને શારદાપીઠના બ્રહ્મચર્ય જીની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

Read full story

Open chat
1
Hello,
Welcome to World Talent Organization.

How can i help you?
Powered by
GET IN TOUCH

    APPLY NOW

      Become Our Associate